” આંસુ “

” આંસુ ”

હતા દિલ માં દર્દ બની ગયા.
આંખોથી વરસ્યા વરસાદ બની ગયા.
ગાલો પર પડ્યા મોતી બની ગયા.
કોઈએ લૂછ્યા મહોબ્બત બની ગયા